LIC Scholarship Yojana 2026 હેઠળ વિદ્યાર્થીઓને વાર્ષિક ₹10,000 થી ₹40,000 સુધીની શિષ્યવૃત્તિ

LIC Golden Jubilee Scholarship Yojana 2026 જો તમે અથવા તમારા ઘરમાં કોઈ વિદ્યાર્થી આર્થિક મુશ્કેલીના કારણે આગળ અભ્યાસ કરી શકતો ન હોય, તો આ સમાચાર તમારા માટે છે.

LIC Scholarship Yojana 2026 હેઠળ વિદ્યાર્થીઓને વાર્ષિક ₹10,000 થી ₹40,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. એટલે અભ્યાસનો ખર્ચ થોડો હળવો થશે.

મુદ્દોવિગત
યોજનાનું નામLIC Scholarship Yojana 2026
સંસ્થાLife Insurance Corporation of India (LIC)
લાભ₹10,000 થી ₹40,000 પ્રતિ વર્ષ
લાભાર્થીEWS કેટેગરીના વિદ્યાર્થીઓ
અરજી પ્રક્રિયાસંપૂર્ણ ઑનલાઈન
ચુકવણીNEFT દ્વારા બેંક ખાતામાં
છેલ્લી તારીખ18 ડિસેમ્બર 2026

LIC Scholarship Yojana 2026: રકમ અને અવધિ

  • પસંદ થયેલા વિદ્યાર્થીઓને ₹20,000 પ્રતિ વર્ષ (3 હપ્તામાં)
  • 10મી પાસ ખાસ કેટેગરીની વિદ્યાર્થીનીઓને ₹10,000 પ્રતિ વર્ષ
  • કેટલાક કોર્સમાં કુલ સહાય ₹40,000 સુધી જઈ શકે છે
  • તમામ રકમ સીધી બેંક ખાતામાં NEFT દ્વારા જમા થશે

Leave a Comment