PM Kisan 22મો હપ્તો ક્યારે આવશે? ફેબ્રુઆરી–માર્ચ 2026ની સાચી માહિતી

PM Kisan 22મો હપ્તો ક્યારે આવશે? ફેબ્રુઆરી–માર્ચ 2026ની સાચી માહિતી જો તમે PM Kisan યોજના હેઠળ છો અને 21મો હપ્તો મળ્યા પછી હવે 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો તમે એકલા નથી. હજારો ખેડૂતો આજે પણ રોજ મોબાઇલ ચેક કરે છે — “પૈસા આવ્યા કે નહીં?” pm kisan 22th installment date

PM Kisan 22મો હપ્તો – શક્ય તારીખ

સરકારી નિયમ મુજબ દર ચાર મહિને એક હપ્તો આપવામાં આવે છે. 21મો હપ્તો નવેમ્બર 2025માં આવ્યો હતો, એટલે 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ના અંત અથવા માર્ચ 2026ના શરૂઆતમાં આવવાની પૂરી શક્યતા છે.

હજી ફાઇનલ તારીખ જાહેર નથી, પણ તૈયારીઓ ચાલુ છે.

22મો હપ્તો કોને નહીં મળે?

જો નીચેમાંથી કોઈ પણ બાબત અધૂરી છે, તો 22મો હપ્તો અટકી શકે છે:

  • e-KYC પૂર્ણ નથી
  • Land Seeding No બતાવે છે
  • આધાર બેંક સાથે લિંક નથી
  • DBT એક્ટિવ નથી
  • ખોટી જમીન કે બેંક માહિતી

PM Kisan 22મો હપ્તો – સ્ટેટસ કેવી રીતે ચેક કરશો?

pmkisan.gov.in પર જઈને Farmers Corner → Know Your Status → Registration Number નાખીને ચેક કરો.

જો ત્રણેય જગ્યાએ Yes છે, તો 22મો હપ્તો આવવાનો છે.

Leave a Comment