પશુપાલકોને તબેલા માટે ₹4 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન અને ડેરી વ્યવસાયને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા મહત્વપૂર્ણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતો અને પશુપાલકોને તબેલા (પશુ શેડ) નિર્માણ માટે ₹4 લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. Dairy Farming Subsidy સરકારનું માનવું છે કે સુવિધાસભર તબેલા થકી પશુઓનું આરોગ્ય સુધરશે અને દૂધ ઉત્પાદન વધશે, જેના કારણે … Read more