Gujarat Power Tiller Sahay Yojana 2026 હેઠળ ગુજરાત સરકાર ખેડૂતોને પાવર ટીલર પર ₹60,000 સુધીની સહાય

Gujarat Power Tiller Sahay Yojana 2026

ખેડૂત મિત્ર, તમે પણ ક્યારેક વિચારતા હશો ને કે મહેનત તો પૂરી કરો છો, પરંતુ આવક એની સામે ઓછી કેમ લાગે છે? મજૂરો સમયસર નથી મળતા, ખેતીના કામોમાં વિલંબ થાય છે, અને ખર્ચ ધીમે ધીમે વધી જાય છે. આવી સ્થિતિમાં મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે અહીં જ Gujarat Power Tiller Sahay Yojana 2026 … Read more