ગુજરાતના ખેડૂતો માટે એક જ પોર્ટલ પર તમામ સરકારી યોજનાઓ | ikhedut Portal Gujarat 2026

ikhedut Portal Gujarat 2026

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને ખેતી સંબંધિત તમામ સરકારી યોજનાઓનો લાભ એક જ જગ્યાએ સરળતાથી મળી રહે, તે હેતુથી i-ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યો છે. આ પોર્ટલ મારફતે ખેડૂત હવે ખેતી, પશુપાલન, બાગાયત, મત્સ્યોદ્યોગ, જમીન અને જળ સંરક્ષણ જેવી અનેક યોજનાઓ માટે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. ikhedut Portal Gujarat 2026 પહેલાં જ્યાં … Read more