1 મિનિટમાં જમીન માપો મોબાઇલથી વીઘા, હેક્ટર,એકર માપણી
ખેડૂત મિત્રો, આજના સમયમાં ટેક્નોલોજીએ ખેતી અને જમીન સંબંધિત ઘણા કામ સરળ બનાવી દીધા છે. પહેલાના સમયમાં જમીન માપવા માટે કચેરીના ચક્કર મારવા પડતા અથવા માપણી માટે અધિકારીની રાહ જોવી પડતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. jamin mapani app gujarati હવે તમે તમારા મોબાઇલ ફોનની મદદથી ઘરે બેઠા જ તમારી જમીનનું ક્ષેત્રફળ જાણી શકો … Read more