Namo Laxmi Yojana 2026: મફત ઓનલાઈન નોંધણી, ₹50,000 સુધીની આર્થિક સહાય

Namo Laxmi Yojana 2026

ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે, જેને નમો લક્ષ્મી યોજના કહેવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્યની ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને કુલ ₹50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યની અંદાજે 12 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને લગભગ ₹1250 કરોડની આર્થિક … Read more