પશુપાલકો માટે સારા સમાચાર: પશુપાલન લોન યોજના હેઠળ મળી શકે છે ₹10 લાખ સુધીની સહાય

Pashupalan Loan Yojana 2026 Gujarat

ગામડાંમાં રહેતા ઘણા પરિવારો માટે પશુપાલન આવકનો મહત્વનો સ્ત્રોત છે. ઘણી જગ્યાએ લોકો ગાય-ભેંસ, બકરી, કૂકડીઓ અથવા અન્ય પશુઓ રાખીને ઘરખર્ચમાં મદદરૂપ આવક મેળવે છે. પરંતુ ઘણા લોકો પાસે અનુભવ હોવા છતાં તેઓ આ કામને મોટા ધંધામાં ફેરવી શકતા નથી. મુખ્ય કારણ હોય છે મૂડીની અછત. Pashupalan Loan Yojana 2026 Gujarat ઘણા યુવાનો ડેરી ફાર્મ … Read more