હવે વીજળીનું બિલ નહીં 0, ₹500થી લગાવો સબસિડીવાળો સોલાર પ્લાન્ટ | PM Surya Ghar Muft Bijli
ઉનાળો શરૂ થતા જ ઘણા ઘરોમાં વીજળીના બિલની ચિંતા વધવા લાગે છે. AC, કૂલર, પંખા અને ફ્રિજ સતત ચાલતા હોવાથી મહિનાના અંતે હજારો રૂપિયાનું બિલ આવે છે. ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો માટે આ ખર્ચ સંભાળવો સરળ નથી. લોકોનો આ ભાર ઓછો થાય તે માટે કેન્દ્ર સરકારે PM Surya Ghar Muft Bijli યોજના શરૂ કરી … Read more