હવે દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી, જાણો કેવી રીતે મળશે લાભ

PM Surya Ghar Yojana 2026

ઘણા લોકો માટે દર મહિને આવતું વીજળી બિલ એક મોટો ખર્ચ બની જાય છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને આર્થિક રીતે નબળા પરિવારો માટે લાઇટ બિલ ચૂકવવું ક્યારેક ભારે લાગી શકે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પી.એમ. સુર્ય ઘર મફત વિજળી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ લોકો પોતાના ઘર પર સોલાર … Read more