i Khedut Portal Tractor Sahay Yojana 2026 | ઓનલાઈન અરજી, સબસિડી, ડોક્યુમેન્ટ ની સંપૂર્ણ માહિતી અહી છે

ગુજરાત સરકાર ખેડૂતોને આધુનિક ખેતી માટે પ્રોત્સાહન આપવા સતત નવી નવી સહાય યોજનાઓ બહાર પાડે છે. હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી યોજના એટલે i Khedut Portal Tractor Sahay Yojana 2026. આ યોજના હેઠળ ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. જો તમે પણ ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા છો અને સરકારની સહાય … Read more